RD 21 May 2019
આદરણિય સાહેબ જય ભારત સાથ જણાવવાનુ કૅ.આથી હુ ગાહક નંબર UGVCl 75207217941. અમોએ વધારે રકમનુ લાઈટ બિલ મળિયુ.તેનિ અરજી પણ કરેલ છે પરંતૂ કોઇપણ જાતનુ નિવારણ આવેલ નથિ . અરજી નિ કોપી પણ જોડુ છુ. મારા વપરાશ કરતા વધારે બિલ મળીયુ છે .જે મને મંજુર નથી. પાછળના બિલ નિ રકમ 1745.અને વતૅમાન બિલની.રકમ 23288 જે મને મંજુર નથી. જેથી કરીને મારૂ કનેકશન રદ થાય તે પેલા નિવારણ લાવવા નમૃ વિનંતી છે. બિલ ભરવાની તારીખ 13/05/2019 થી 15 દિવસ પેલા નિણૅય ના આવે તો મિટર રદ કરી જાય એનુ જવાબદાર કોન ?