State Bank of India - Online froud

RD 20 Dec 2018

Register Compalaint

ગુજરાત ના તમામ મિત્રો. મારી સ્ટોરી ખૂબ જ દુઃખ દાયક છે જો તમે મને કોઈ મદદ કરી શકતા હોય તો મને જરૂર થી કરજો હું એક સામાન્ય પરિવાર માંથી છું મે ઓનલાઇન કામ ચાલુ કરવા માટે SBI બેંક મિત્રા નો CSP પોઇન્ટ લેવા માટે SBI બેંક મિત્રા મા ઑનલાઈન રેગીસ્ટ્રેશન કરાવ્યું હતું મારા મા બીજા દિવસે મારા પર એક નંબર પરથી કોલ અવ્યો કોલ નંબર છે… +918669384779..નામ.. D.S PATIL છે મને કીધું કે તમારા ગ્રામ કે વિસ્તાર મા CSP(કસ્ટમર સર્વિસ પોઇન્ટ) ચાલુ કરવો હોય તો તમારે ૧૫૮૦૦ રૂ ભરવા પડશે આ પૈસા તમે ભરશો અમારી ટીમ તમારા લોકેશન પર અમારી ટીમ આવશે તમને લેપટોપ વેબ કેમેરા સ્કેનર અને ફિગર પ્રિંટ આપસે.. બીજું કે દર મહિને સેલેરી 15000+6000 શોપ રેંટ કુલ માંડીને 22000 પર મંથ માંડશે આ સિવાઈ કમિશન મડશે એ અલગથી આ વાત મને સાચી લાગી અને મેં એમના account માં 7900 rs ટ્રાન્સફર કર્યા તો ત્યાંથી એમ વાત થઈ કે ફુલ pyment કરો તો જ ટીમ આવશે મે બીજા દિવસે ફુલ pyment કર્યું તો ત્યાંથી msg અવ્યો કે તમારે OD account ઓપન કરાવું પડશે જેમાંથી તમે પૈસા ની લેવડ – દેવડ કરી શકશો તો એમાં તમે જે ઇન્વેસ્ટ કરશો એટલા તમને કંપની આપશે મે 25000/account kholavyu મારા પર આવો msg અવ્યો.. Dear Customer your regular OD a/c no. XXXXXXX3498 is credited with 25,000 (13/12/2018 06:07:34). Your aval a/c blc is 50,000. You can start transaction within 72 hours. Have a nice day. RBI મને કીધું આ પૈસા તમે 72…કલાક મા ઉપાડી શકો છો પછી એ પૈસા ભર્યા પછી એ લોકો ને કોલ કર્યો હવે ટીમ મોકલો તો એમનો msg અવ્યો…. Dear customer your pay your csp agreement fee for your csp agreement. You pay amount 22,500 for 5 year, 35,000 for 10 year and 50,000 for 20 year agreement. You pay your agreement fee for your successful work. This amount is refundable. RBI તમારે આગ્રિમેંટ કરવો પડશે મે કીધું મારે કોઈ આગ્રિમેંટ નથી કરવો તો કીધું કે જ્યાં સુધી આગ્રિમેંટ નહીં થાય ત્યાં સુધી ટીમ નહીં આવી શકે મેં આગ્રિમેંટ ના 22500 રૂપિયા ભર્યા પછી એ લોકો નો આવો msg આવ્યો…. Dear customer, our team departs today on your location for your csp setup. Please complete your csp insurance payment amount 25,500. This payment for your csp insurance. This amount is refundable. Please complete this payment for your successful work. RBI આમાં પણ મે 5000 રૂ ભર્યા પછી મને ખબર પડી આ વસ્તુ ફ્રોઉંડ છે… મિત્રો મારા થી તો ભૂલ થઈ ગયી પણ મારા ગુજરાત ના બીજા મિત્રો આવી ભૂલ ના કરે એ માટે આ પોસ્ટ મૂકું છું કોઈ મને મૂર્ખ કહશે પણ એ વાત એક્દમ સાચી છે હું મૂર્ખ છું પણ હું બીજા લોકો સાથે હવે આવું નહીં બનવા દઉં એમના ફોટો id બધુ જ છે છે હું તમને બધું જ શેર કરું છું બીજું કે લાસ્ટ માં મારે જ્યારે વાત થઈ તો એને મને એવું કીધું કે હજુ તો પૂરાં ગુજરાત ને લૂંટવું છે… પંકજ રોહિત •

Useful (0) Add Comment
Share 545 152


Post your Comment

Customer Rating

Total Complaints ... 36

Pending Complaint ... 32

Resolved Complaint ... 4


Phone Number : 080-26599990

Email Id : customercare@sbi.co.in

Website : https://www.sbi.co.in

Address : State Bank Bhavan, Corporate Centre, ,Madame Cama Road, Mumbai Maharashtra 400021

View Full Information

Recently Discussed

(3 years ago)

Kiran motor Nexa axar chowk Vadodara
Not Given RC book


(3 years ago)

attirealleykurtaset.in
Fraud website


(3 years ago)

Amazon work task mall platform
I was one of the people duped in the Amazon Mall work


(3 years ago)

Signatureglobal india ltd
Please provide statement of account my loan


(3 years ago)

hinduja housing finance
emi deduction after forclosure extra charges